પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિયેતનામના લોકોને તેમના રાષ્ટ્રીય દિવસ પર શુભેચ્છા આપી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું, “વિયેતનામના લોકોને તેમના રાષ્ટ્રીય દિવસ પર શુભેચ્છાઓ. અમારી સરકાર વિયેતનામ સાથેના ગાઢ સંબંધોને ખુબ મહત્વ આપે છે.”
UM/AP/J.Khunt
My best wishes to the people of Vietnam on their National Day. Our Government attaches great importance to strong ties with Vietnam.
— Narendra Modi (@narendramodi) September 2, 2015