Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ પર શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ પર શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ પર શુભકામનાઓ. ગ્રાહક અર્થતંત્રમાં મહત્વની ભૂમિકા ભજવે છે, ભારત સરકાર માત્ર ગ્રાહક સુરક્ષા જ નહિં પરંતુ તેની સાથે ગ્રાહક સમૃદ્ધિ પર પણ ધ્યાન કેન્દ્રીત કરે છે.”

NP/GP/RP