પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે બ્રહ્મા કુમારી પરિવારની 80મી વાર્ષિક ઉજવણીનું સંબોધન કર્યું હતું.
ભારત અને વિદેશમાંથી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ અને સાંસ્કૃતિક મહોત્સવમાં પ્રતિનિધિઓનું સ્વાગત કરીને પ્રધાનમંત્રીએ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરિય વિશ્વવિદ્યાલયના સ્થાપક દાદા લેખરાજ પ્રત્યે આદર અને સન્માનની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે દાદી જાનકીજીને ખરા અર્થમાં કર્મયોગી ગણાવીને તેમની પ્રશંસા કરી હતી, જેમણે 100 વર્ષની જૈફ વયે પC સમાજની સેવા કરવાનું ચાલું રાખ્યું છે.
પ્રધાનમંત્રી સૌર ઊર્જા સહિત ઘણા ક્ષેત્રોમાં બ્રહ્મા કુમારી સંસ્થાના કાર્યોની પ્રશંસા કરી હતી. તેમણે ભ્રષ્ટાચાર ઘટાડવા ડિજિટલ વ્યવહારોનો ઉપયોગ વધારવા અપીલ કરી હતી.
પ્રધાનમંત્રીએ સ્વચ્છ ભારત અને એલઇડી લાઇટિંગ જેવા વિષયો તથા તેમાંથી પ્રાપ્ત થનાર લાભ વિશે પણ વાત કરી હતી.
TR
PM will address the 80th anniversary celebrations of the Brahma Kumaris family via video conferencing. https://t.co/Iy8hu3vQmx
— PMO India (@PMOIndia) March 26, 2017
अंतर्राष्ट्रीय सम्मेलन और सांस्कृतिक महोत्सव में हिस्सा लेने के लिए देश विदेश से आए सभी लोगों का हार्दिक अभिनंदन: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 26, 2017
“प्रजापिता ब्रह्माकुमारी ईश्वरीय विश्वविद्यालय” के संस्थापक “दादा लेखराज” जी को श्रद्धा सुमन: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 26, 2017
In our culture, the 80th anniversary is a very special occasion: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 26, 2017