Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ વ્યક્તિગત આત્મા અને સાર્વત્રિક ચેતના વચ્ચેના ઊંડા વૈશ્વિક જોડાણ પર પ્રકાશ પાડતું એક સંસ્કૃતિ સુભાષિત શેર કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું જે વ્યક્તિગત આત્મા અને સાર્વત્રિક ચેતના વચ્ચેના ઊંડા વૈશ્વિક જોડાણને રેખાંકિત કરે છે.

પ્રધાનમંત્રીએ ‘X’ પર લખ્યું;

यश्चायमस्मिन्नाकाशे तेजोमयोऽमृतमयः पुरुषः सर्वानुभूः।

यश्चायमस्मिन्नात्मनि तेजोमयोऽमृतमयः पुरुषः सर्वानुभूः॥

વિશાળ આકાશ અને અનંત બ્રહ્માંડમાં જે પરમ, શાશ્વત અને સર્વવ્યાપી તત્વ અસ્તિત્વ ધરાવે છે,   તત્વ આપણા આત્મામાં પણ વિરાજમાન છે. તેથી  કહેવામાં આવે છે કે જે પિંડમાં છે તે  બ્રહ્માંડમાં છે. એટલે કે વ્યક્તિના અંતરમાં, દરેક કણમાં જે ચૈતન્ય અને દૈવી શક્તિ રહેલી છે,   સમગ્ર બ્રહ્માંડમાં પણ વ્યાપી છે.

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]