પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે તેઓ શહીદ ભગતસિંહને તેમની જયંતીએ નમન કરે છે.
પ્રધાનમંત્રીએ કહ્યું,‘‘ હું શહીદ ભગતસિંહને તેમની જયંતિએ નમન કરૂ છું. તેમણે તેમના જીવનનો ભોગ આપ્યો કે જેથી આપણે સ્વતંત્રતા, સ્વાતંત્ર્ય અને ગૌરવ પૂર્ણ જીવન જીવી શકીએ’’.
AP/J.Khunt/DK
I bow to Shaheed Bhagat Singh on his birth anniversary. He sacrificed his life so that we can lead a life of freedom, liberty & dignity.
— Narendra Modi (@narendramodi) September 28, 2015