Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ શહીદ ભગતસિંહને તેમની જન્મ જયંતીએ નમન કર્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શહીદ ભગતસિંહને તેમની જન્મ જયંતીએ નમન કર્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, બહાદૂર શહીદ ભગતસિંહને તેમની જન્મ જયંતી પર નમન કરું છું. તેઓએ તેમની બહાદૂરીથી ભારતના ઈતિહાસમાં અમિટ છાપ છોડી છે.

AP/JKhunt/TR/GP