Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ શહીદ ભગતસિંહને તેમની જયંતી પર યાદ કર્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શહીદ ભગતસિંહને તેમની જન્મ જયંતી પર યાદ કર્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “હું વીર શહીદ ભગતસિંહને તેમની જયંતી પર યાદ કરું છું. તેમની મહાનતા અને ઉદાહરણીય બલિદાન ભારતીય પેઢીઓને પ્રોત્સાહિત કરે છે.”

TR