Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ શ્યામજી કૃષ્ણ વર્માને તેમની જન્મ જયંતી પર વંદન કર્યાં


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્માને તેમની જન્મ જયંતી પર વંદન કર્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, હું પુજનીય શ્યામજી કૃષ્ણ વર્માને તેમની જયંતી પર વંદન કરું છું. તેમનો દેશભક્તિનનો ઉત્સાહ અને ભારતની સ્વતંત્રતામાં તેમના યોગદાનને ક્યારેય નહીં ભૂલી શકાય.

શ્યામજી કૃષ્ણ વર્મા અને તેમની મહાનતા અંગે મેં કરેલું એક જૂનું ભાષણ અહીં શેર કરું છું,

https://www.youtube.com/watch?v=NLw_2cNVRuQ

 

NP/J.Khunt/TR/GP