Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ શ્રદ્ધાના મહત્વને ઉજાગર કરતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું છે, જેમાં એ વાત પર પ્રકાશ પાડવામાં આવ્યો છે કે વ્યક્તિની શ્રદ્ધા તેના સ્વભાવને અનુરૂપ હોય છે અને તે જેનામાં શ્રદ્ધા રાખે છે, તેના આધારે જ તેનું વ્યક્તિત્વ ઘડાય છે.

सत्त्वानुरूपा सर्वस्य श्रद्धा भवति भारत।

श्रद्धामयोऽयं पुरुषो यो यच्छ्रद्धः स एव सः॥

આ સુભાષિત એવો સંદેશ આપે છે કે દરેક વ્યક્તિની શ્રદ્ધા તેના સ્વભાવને અનુરૂપ હોય છે, અને વ્યક્તિ જેવી શ્રદ્ધા ધરાવે છે, તેવો જ તે બની જાય છે.

પ્રધાનમંત્રીએ ‘X’ પર પોસ્ટ કર્યું:

सत्त्वानुरूपा सर्वस्य श्रद्धा भवति भारत।

श्रद्धामयोऽयं पुरुषो यो यच्छ्रद्धः स एव सः॥

 

SM/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]