Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ શ્રીલંકા સામે ઐતિહાસિક વિજય પ્રાપ્ત કરવા બદલ ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન આપ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રીલંકા સામેની સિરિઝમાં ઐતિહાસિક વિજય પ્રાપ્ત કરવા બદલ ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન આપ્યા.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “શ્રીલંકા સામેની સિરીઝમાં ઐતિહાસિક વિજય પ્રાપ્ત કરવા બદલ ભારતીય ક્રિકેટ ટીમને ખૂબ ખૂબ અભિનંદન. ટીમના પ્રભાવશાળી પ્રદર્શન બદલ આપણને ગર્વનો અનુભવ થાય છે.”

UM/AP/J.Khunt/GP