Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ શ્રી ગુરુ નાનક દેવજીના પ્રકાશ પર્વ નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​શ્રી ગુરુ નાનક દેવજીની જન્મજયંતિ નિમિત્તે સૌને શુભેચ્છાઓ પાઠવી છે. શ્રી મોદીએ કહ્યું કે શ્રી ગુરુ નાનક દેવજીનું જીવન અને સંદેશ માનવજાતને શાશ્વત જ્ઞાન સાથે માર્ગદર્શન આપતો રહેશે. શ્રી મોદીએ વધુમાં કહ્યું, “કરુણા, સમાનતા, નમ્રતા અને સેવાના તેમના ઉપદેશો ખૂબ પ્રેરણાદાયક છે.”

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“શ્રી ગુરુ નાનક દેવજીનું જીવન અને સંદેશ માનવજાતને શાશ્વત જ્ઞાન સાથે માર્ગદર્શન આપતા રહેશે. કરુણા, સમાનતા, નમ્રતા અને સેવાના તેમના ઉપદેશો ખૂબ જ પ્રેરણાદાયક છે. તેમના પ્રકાશ પર્વ પર હાર્દિક શુભેચ્છાઓ. તેમનો દિવ્ય પ્રકાશ હંમેશા આપણા ગ્રહને પ્રકાશિત કરે.”

“ਸ੍ਰੀ ਗੁਰੂ ਨਾਨਕ ਦੇਵ ਜੀ ਦਾ ਜੀਵਨ ਅਤੇ ਸੰਦੇਸ਼ ਮਨੁੱਖਤਾ ਨੂੰ ਸਦੀਵੀ ਗਿਆਨ ਨਾਲ ਮਾਰਗਦਰਸ਼ਨ ਕਰਦਾ ਰਹਿੰਦਾ ਹੈ। ਦਇਆ, ਸਮਾਨਤਾ, ਨਿਮਰਤਾ ਅਤੇ ਸੇਵਾ ਦੀਆਂ ਉਨ੍ਹਾਂ ਦੀਆਂ ਸਿੱਖਿਆਵਾਂ ਬਹੁਤ ਪ੍ਰੇਰਨਾਦਾਇਕ ਹਨ। ਉਨ੍ਹਾਂ ਦੇ ਪ੍ਰਕਾਸ਼ ਪੁਰਬ ਦੀਆਂ ਸ਼ੁਭਕਾਮਨਾਵਾਂ। ਉਨ੍ਹਾਂ ਦਾ ਬ੍ਰਹਮ ਪ੍ਰਕਾਸ਼ ਸਾਡੇ ਗ੍ਰਹਿ ਨੂੰ ਹਮੇਸ਼ਾ ਲਈ ਰੌਸ਼ਨ ਕਰਦਾ ਰਹੇ।”

IJ/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]