Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ શ્રી પી.જી. બરુઆના નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ધ આસામ ટ્રિબ્યુન ગ્રુપના સંપાદક અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી પી.જી. બરુઆના નિધન પર શોક વ્યક્ત કર્યો.

X પર એક પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું:

“ધ આસામ ટ્રિબ્યુન ગ્રુપના સંપાદક અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી પી.જી. બરુઆના નિધનથી દુઃખ થયું છે. મીડિયા જગતમાં તેમના યોગદાન માટે તેમને યાદ કરવામાં આવશે. તેઓ આસામની પ્રગતિને આગળ વધારવા અને રાજ્યની સંસ્કૃતિને લોકપ્રિય બનાવવા માટે પણ ઉત્સાહી હતા. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ.”

দ্য আছাম ট্ৰিবিউন গ্ৰুপৰ সম্পাদক তথা পৰিচালন সঞ্চালক শ্ৰী পি জি বৰুৱা দেৱৰ বিয়োগত মৰ্মাহত হৈছো। সংবাদ মাধ্যমৰ জগতখনলৈ আগবঢ়োৱা অৱদানৰ বাবে তেওঁ স্মৰণীয় হৈ ৰ’ব। অসমৰ প্ৰগতিক আগুৱাই নিয়াৰ লগতে ৰাজ্যৰ সংস্কৃতিক জনপ্ৰিয় কৰি তোলাৰ প্ৰতিও তেওঁ উসাহী আছিল। তেওঁৰ পৰিয়াল আৰু গুণমুগ্ধসকলৰ প্ৰতি মোৰ সমবেদনা জনাইছো। ঔম শান্তি।“

 

SM/JY/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com