Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ શ્રી બલરામ ઝાખડના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી બલરામ ઝાખડના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે.

પ્રધાનમંત્રીએ કહ્યું, “બલરામ ઝાખડજી એક લોક પ્રિય નેતા હતા, જેમણે તેમની રાજનૈતિક યાત્રામાં આપણા સંસદીય લોકતંત્રને સમૃદ્ધ કર્યું. તેમના મૃત્યુના સમાચાર સંભાળીને દુઃખી થયો છું. ઈશ્વર તેમની આત્માને શાંતિ પ્રદાન કરે.”

AP/J.Khunt