પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી બાલેન્દ્ર શાહને નેપાળના પ્રધાનમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા. શ્રી મોદીએ કહ્યું કે, “તમારી નિમણૂક નેપાળના લોકોએ તમારા નેતૃત્વમાં મૂકેલા વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. હું ભારત-નેપાળ મિત્રતા અને સહયોગને આપણા બંને લોકોના પરસ્પર લાભ માટે વધુ ઊંચાઈએ લઈ જવા માટે તમારી સાથે નજીકથી કામ કરવા આતુર છું.”
પ્રધાનમંત્રી શ્રીએ X પર પોસ્ટ કર્યું:
“નેપાળના પ્રધાનમંત્રી તરીકે શપથ લેવા બદલ શ્રી બાલેન્દ્ર શાહને હાર્દિક અભિનંદન.
તમારી નિમણૂક નેપાળના લોકો દ્વારા તમારા નેતૃત્વમાં મૂકેલા વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. હું ભારત-નેપાળ મિત્રતા અને સહયોગને આપણા બંને લોકોના પરસ્પર લાભ માટે વધુ ઊંચાઈએ લઈ જવા માટે તમારી સાથે નજીકથી કામ કરવા આતુર છું.”
@ShahBalen
Warm congratulations to Mr. Balendra Shah on being sworn in as the Prime Minister of Nepal.
Your appointment reflects the trust reposed in your leadership by the people of Nepal. I look forward to working closely with you to take India-Nepal friendship and cooperation to even…
— Narendra Modi (@narendramodi) March 27, 2026
SM/BS/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com