Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ શ્રી મોહમ્મદ અસરારૂલ હકના નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રીએ શ્રી નરેન્દ્ર મોદીએ મોહમ્મદ અસરારૂલ હકના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું, “બિહારનાં કિશનગંજથી લોકસભાનાં સાંસદ શ્રી મોહમ્મદ અસરારૂલ હકના નિધનથી દુઃખ છું. દુઃખની આ ઘડીએ એમના પરિવારજનો અને સહયોગીઓ પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરુ છુ”

NP/RP