Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ શ્રી રાજીવ ગાંધીની જયંતી પર તેમને શ્રદ્ધાંજલિ આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી રાજીવ ગાંધીની જયંતી પર તેમને શ્રદ્ધાંજલિ આપી. પ્રધાનમંત્રીએ કહ્યું, “ભારતના પૂર્વ પ્રધાનમંત્રી શ્રી રાજીવ ગાંધીને તેમની જયંતી પર હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. “

J.Khunt/PIB Ahmedabad