Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ શ્રી રાનિલ વિક્રમસંઘેને શ્રીલંકાના પ્રધાનમંત્રી પદની શપથ ગ્રહણ લેવા પર શુભકામના પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી રાનિલ વિક્રમસિંઘેને શ્રીલંકાના પ્રધાનમંત્રી પદના શપથ ગ્રહણ કરવા પર શુભકામના પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “શ્રી રાનિલ વિક્રમસિંઘેને શ્રીલંકાના પ્રધાનમંત્રી પદના શપથ ગ્રહણ કરવા પર શુભકામનાઓ”

UM/AP/J.Khunt/GP