Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ શ્રી રામકૃષ્ણ પરમહંસની જન્મજયંતી પર તેમને શ્રદ્ધાંજલિ પાઠવી

 

 


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી રામકૃષ્ણ પરમહંસને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

 પ્રધાનમંત્રીએ કહ્યું, “હું શ્રી રામકૃષ્ણ પરમહંસને તેમની જન્મજયંતી પર નમન કરૂ છું.તેમણે સંવાદિતા અને ભાઈચારાની ભાવના અંકિત કરી હતી. તેમણે એક એવા સમાજનું સ્વપ્ન સેવ્યું હતુ જે વિભાજન મુક્તહોય.”

 પ્રધાનમંત્રીએ ગયા વર્ષે શ્રી રામકૃષ્ણ પરમહંસને શ્રદ્ધાંજલિ પાઠવી હતી એ વક્તવ્યની લીન્ક તેમણે શેર કરી હતી.

 વક્તવ્યની લીન્ક : https://www.narendramodi.in/pm-modi-addresses-sri-ram-krishna-vachanmitra-satram-tiruvalla-via-video-conferencing-534416

 

RP