Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સતર્કતા જાગૃતિ સપ્તાહના સમાપન સમારંભમાં હાજરી આપી

પ્રધાનમંત્રીએ સતર્કતા જાગૃતિ સપ્તાહના સમાપન સમારંભમાં હાજરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં સતર્કતા જાગૃતિ સપ્તાહ 2016ના સમાપન સમારંભમાં હાજરી આપી હતી.

આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, ટેકનોલોજી પારદર્શકતા લાવવામાં અને ભ્રષ્ટાચાર પર નિયંત્રણ લાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યની નીતિ સંચાલિત કરી શકાશે. તેમણે જણાવ્યું હતું કે ચીજવસ્તુઓ વ્યક્તિ પસંદ-નાપસંદ અને ધૂન પર નિર્ભર ન હોઈ શકે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જ્યારે કાયદાઓ અને નીતિઓ બનાવો, ત્યારે વિસ્તૃત ઇનપુટ હોવા જરૂરી છે.