પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીને તેમના સ્મારક ‘સદૈવ અટલ’ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
‘X’ પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ લખ્યું:
“આજે સવારે ‘સદૈવ અટલ’ પર અટલજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ભારતની પ્રગતિમાં તેમની ભૂમિકા અપ્રતિમ રહી છે!”
Earlier this morning, paid homage to Atal Ji at Sadaiv Atal. His role in India’s progress is unparalleled! pic.twitter.com/9OVA0p7sGT
— Narendra Modi (@narendramodi) August 16, 2026
SM/JY/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]
Earlier this morning, paid homage to Atal Ji at Sadaiv Atal. His role in India’s progress is unparalleled! pic.twitter.com/9OVA0p7sGT
— Narendra Modi (@narendramodi) August 16, 2026