Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સમાજ સુધારક જ્યોતિબા ફૂલેની પુણ્યતિથી પર તેમને નમન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 19 મી સદીના જાણીતા સમાજ સુધારક શ્રી જ્યોતિબા ફૂલેની પુણ્યતિથી પર તેમને નમન કર્યા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું, “હું મહાત્મા ફૂલેને તેમની પુણ્યતિથી પર પ્રણામ કરું છું. અત્યંત ઉત્કૃષ્ટ વ્યક્તિત્વ ધરાવતા શ્રી જ્યોતિબા ફૂલેએ શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને પોતાના સમાજ સુધારણાના કાર્યથી ઘણા લોકોના જીવનને સ્પર્શ્યું.”