પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાપાનના પ્રધાનમંત્રી સાનાએ તકાઈચીનો તેમની ઉષ્માભરી શુભેચ્છાઓ બદલ આભાર માન્યો હતો અને આ વર્ષે જુલાઈમાં તેમની ભારત મુલાકાતને યાદ કરી હતી, જેને ભારત–જાપાન ભાગીદારીને વધુ મજબૂત બનાવનારો એક અવિસ્મરણીય પ્રસંગ ગણાવ્યો હતો. પ્રધાનમંત્રીએ પુનરોચ્ચાર કર્યો હતો કે ભારત અને જાપાન, તેમની લાંબા સમયની મિત્રતાને આગળ ધપાવતા, વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારત–જાપાન રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠ દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જવાની તક પૂરી પાડશે.
શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું: “પ્રધાનમંત્રી તાકાઇચી જી, તમારો ખૂબ ખૂબ આભાર.
આ વર્ષે જુલાઈમાં તમારી ભારત યાત્રા મારા માટે પણ અવિસ્મરણીય રહેશે. આ મુલાકાતથી ભારત–જાપાનની ભાગીદારી વધુ મજબૂત બની છે.
બંને દેશો પોતાની લાંબા સમયથી ચાલી આવતી મિત્રતાને વધુ આગળ વધારતા વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે સાથે મળીને સતત પ્રયાસ કરતા રહેશે.
મને વિશ્વાસ છે કે આપણા રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠના અવસરે દ્વિપક્ષીય સંબંધો નવી ઊંચાઈ પ્રાપ્ત કરશે.
高市首相、誠にありがとうございました。 今年7月の首相のインド訪問は、私にとっても忘れられないものとなりました。この訪問により、日印のパートナーシップはさらに強固なものとなりました。 両国は、長年にわたる友好関係を基盤として、世界の平和、安定、繁栄のために引き続き協力してまいります。 国交樹立75周年を迎えるにあたり、両国関係が新たな高みに達することを確信しております。 @takaichi_sanae”
प्रधानमंत्री ताकाइची जी, आपका बहुत-बहुत धन्यवाद।
इस वर्ष जुलाई में हुई आपकी भारत यात्रा मेरे लिए भी अविस्मरणीय रहेगी। इससे भारत-जापान की साझेदारी और सशक्त हुई है।
दोनों देश अपनी पुरानी मित्रता को और आगे ले जाते हुए वैश्विक शांति, स्थिरता एवं समृद्धि के लिए साथ मिलकर प्रयास करते रहेंगे।
मुझे विश्वास है कि हमारे राजनयिक संबंधों की 75वीं वर्षगांठ पर द्विपक्षीय रिश्तों को एक नई ऊंचाई मिलेगी।
高市首相、誠にありがとうございました。
今年7月の首相のインド訪問は、私にとっても忘れられないものとなりました。この訪問により、日印のパートナーシップはさらに強固なものとなりました。
両国は、長年にわたる友好関係を基盤として、世界の平和、安定、繁栄のために引き続き協力してまいります。
国交樹立75周年を迎えるにあたり、両国関係が新たな高みに達することを確信しております。
@takaichi_sanae
— Narendra Modi (@narendramodi) October 7, 2026
SM/BS/JD
प्रधानमंत्री ताकाइची जी, आपका बहुत-बहुत धन्यवाद। इस वर्ष जुलाई में हुई आपकी भारत यात्रा मेरे लिए भी अविस्मरणीय रहेगी। इससे भारत-जापान की साझेदारी और सशक्त हुई है। दोनों देश अपनी पुरानी मित्रता को और आगे ले जाते हुए वैश्विक शांति, स्थिरता एवं समृद्धि के लिए साथ मिलकर प्रयास करते रहेंगे। मुझे विश्वास है कि हमारे राजनयिक संबंधों की 75वीं वर्षगांठ पर द्विपक्षीय रिश्तों को एक नई ऊंचाई मिलेगी। 高市首相、誠にありがとうございました。 今年7月の首相のインド訪問は、私にとっても忘れられないものとなりました。この訪問により、日印のパートナーシップはさらに強固なものとなりました。 両国は、長年にわたる友好関係を基盤として、世界の平和、安定、繁栄のために引き続き協力してまいります。 国交樹立75周年を迎えるにあたり、両国関係が新たな高みに達することを確信しております。 @takaichi_sanae
— Narendra Modi (@narendramodi) October 7, 2026