પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સરકારના વડા તરીકે રાષ્ટ્ર સેવાના 25 વર્ષ પૂર્ણ કરવા બદલ પાઠવેલી ઉષ્માભરી શુભેચ્છાઓ માટે ફેડરલ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ ઇથોપિયાના પ્રધાનમંત્રી શ્રી અબિય અહેમદ અલીનો આભાર માન્યો છે.
પ્રધાનમંત્રીએ બીજી મુદત માટે પદ સંભાળવા બદલ પ્રધાનમંત્રી અબિય અહેમદ અલીને અભિનંદન અને શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
હું ગયા ડિસેમ્બરમાં મારી ઇથોપિયા મુલાકાત અને નવી દિલ્હીમાં આપણી તાજેતરની મુલાકાતને આદરપૂર્વક યાદ કરું છું. ભારત ઇથોપિયા સાથેની તેની વ્યૂહાત્મક ભાગીદારીને ખૂબ જ મૂલ્યવાન ગણે છે અને આપણા સહયોગ તથા મૈત્રીને વધુ ગાઢ બનાવવા માટે હું આપની સાથે મળીને કામ કરવા ઉત્સુક છું.
શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું;
“ઉષ્માભરી શુભેચ્છાઓ માટે પ્રધાનમંત્રી અબિય અહેમદ અલી આપનો આભાર. બીજી મુદત માટે પદ સંભાળવા બદલ હું આપને અભિનંદન અને શુભેચ્છાઓ પણ પાઠવું છું.
હું ગયા ડિસેમ્બરમાં મારી ઇથોપિયા મુલાકાત અને નવી દિલ્હીમાં આપણી તાજેતરની મુલાકાતને આદરપૂર્વક યાદ કરું છું. ભારત ઇથોપિયા સાથેની તેની વ્યૂહાત્મક ભાગીદારીને ખૂબ જ મૂલ્યવાન ગણે છે અને આપણા સહયોગ તથા મૈત્રીને વધુ ગાઢ બનાવવા માટે હું આપની સાથે મળીને કામ કરવા ઉત્સુક છું.
@AbiyAhmedAli”
Thank you, Prime Minister Abiy Ahmed Ali, for your warm wishes. I also extend my congratulations and best wishes on your assumption of office for another term. I fondly recall my visit to Ethiopia last December and our recent meeting in New Delhi. India greatly values its Strategic Partnership with Ethiopia and I look forward to working closely with you to further deepen our cooperation and friendship. @AbiyAhmedAli
— Narendra Modi (@narendramodi) October 8, 2026
SM/IJ/JD