પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બોત્સ્વાનાના રાષ્ટ્રપતિ ડુમા બોકોનો તેમની ઉષ્માભરી શુભેચ્છાઓ બદલ આભાર માન્યો છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે ભારત બોત્સ્વાના સાથેની મિત્રતાને ખૂબ મૂલ્ય આપે છે અને તેઓ આપણા ગાઢ સંબંધોને વધુ મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરવા આતુર છે.
શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું: “તમારી ઉષ્માભરી શુભેચ્છાઓની હું ઊંડાણપૂર્વક સરાહના કરું છું, રાષ્ટ્રપતિ ડુમા બોકો. ભારત બોત્સ્વાના સાથેની મિત્રતાને ખૂબ મૂલ્ય આપે છે અને હું આપણા ગાઢ સંબંધોને વધુ મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરવા આતુર છું. @duma_boko”
I deeply appreciate your warm wishes, President Duma Boko.
India greatly values the friendship with Botswana and I look forward to working together to further strengthen our close ties.
@duma_boko
— Narendra Modi (@narendramodi) October 7, 2026
SM/BS/JD
I deeply appreciate your warm wishes, President Duma Boko. India greatly values the friendship with Botswana and I look forward to working together to further strengthen our close ties. @duma_boko
— Narendra Modi (@narendramodi) October 7, 2026