પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયરનો તેમની ઉષ્માભરી શુભેચ્છાઓ બદલ આભાર માન્યો છે અને બંને દેશો વચ્ચે સતત જોડાણ અને મિત્રતાને વધુ મજબૂત કરવાનો પુનરોચ્ચાર કર્યો છે.
શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું: “તમારી શુભેચ્છાઓ બદલ આભાર, રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયર. ભારત ફિલિપાઇન્સ સાથેની તેની વ્યૂહાત્મક ભાગીદારીને ખૂબ મૂલ્ય આપે છે. હું આપણા સતત જોડાણ અને આપણા રાષ્ટ્રો વચ્ચેની મિત્રતાને વધુ મજબૂત કરવા માટે આતુર છું. @bongbongmarcos”
Thank you, President Ferdinand Marcos Jr., for your wishes.
India deeply values its Strategic Partnership with the Philippines. I look forward to our continued engagement and further deepening of the friendship between our nations.
@bongbongmarcos
— Narendra Modi (@narendramodi) October 7, 2026
SM/BS/JD
Thank you, President Ferdinand Marcos Jr., for your wishes. India deeply values its Strategic Partnership with the Philippines. I look forward to our continued engagement and further deepening of the friendship between our nations. @bongbongmarcos
— Narendra Modi (@narendramodi) October 7, 2026