પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાઇજીરિયાના રાષ્ટ્રપતિ બોલા અહમદ તિનુબુનો તેમની શુભેચ્છાઓ બદલ આભાર માન્યો છે અને પુનરોચ્ચાર કર્યો છે કે ભારત અને નાઇજીરિયા હોટ પાર્ટનર્સ અને ગ્લોબલ સાઉથના અગ્રણી અવાજો છે. શ્રી મોદીએ ભારત અને નાઇજીરિયા વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા અને વધુ સમાવેશી, સમૃદ્ધ અને શાંતિપૂર્ણ વિશ્વના સહિયારા વિઝનને આગળ વધારવા માટે તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું: “ભારત અને નાઇજીરિયા નજીકના ભાગીદારો અને ગ્લોબલ સાઉથના અગ્રણી અવાજો છે. હું આપણી વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા અને વધુ સમાવેશી, સમૃદ્ધ અને શાંતિપૂર્ણ વિશ્વ માટેના આપણા સહિયારા વિઝનને આગળ વધારવા માટે આપણા સહયોગને ચાલુ રાખવા આતુર છું. @NGRPresident”
Thank you, President Tinubu.
India and Nigeria are close partners and leading voices of the Global South. I look forward to continuing our cooperation to further strengthen our Strategic Partnership and advance our shared vision for a more inclusive, prosperous and peaceful world.
@NGRPresident
— Narendra Modi (@narendramodi) October 7, 2026
SM/JD
Thank you, President Tinubu. India and Nigeria are close partners and leading voices of the Global South. I look forward to continuing our cooperation to further strengthen our Strategic Partnership and advance our shared vision for a more inclusive, prosperous and peaceful world. @NGRPresident
— Narendra Modi (@narendramodi) October 7, 2026