Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સરદાર પટેલને તેમની પૂણ્યતીથીએ યાદ કર્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સરદાર પટેલને તેમની પૂણ્યતીથીએ યાદ કર્યા છે.

 

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “ આપણે મહાન સરદાર પટેલને તેમની પુણ્યતિથિએ યાદ કરીએ. દરેક ભારતીય તેમની સ્મારક સેવા માટે સરદાર પટેલના ઋણી છે.”

 

GP