Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સરદાર પટેલને એમની જયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સરદાર પટેલને એમની જયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું, “દેશની એકતાના સૂત્રધાર લોહ પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલને એમની જન્મજયંતી પર શત-શત નમન.”