Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી સાંવરલાલ જાટના નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી સાંવરલાલ જાટના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી સાંવરલાલ જાટના નિધનથી દુઃખ થયું છે. આ ભાજપ અને દેશ માટે મોટું નુકસાન છે. મારું દીલસોજી.

શ્રી સાંવરલાલ જાટે ગામડા અને ખેડૂતોની સુખાકારી માટે ઘણું કામ કર્યું હતું. દુઃખની આ ઘડીમાં હું તેમના પરિવારજનો અને સમર્થકોની સાથે છું.”

AP/J.Khunt/TR/GP