પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સાઉદી અરબમાં થયેલી ભાગદોડમાં માર્યા ગયેલા લોકોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે “મક્કાથી દુ:ખના સમાચાર છે. ભાગદોડમાં ઘણા લોકોના માર્યા જવાથી હું ઘણો દુ:ખી છું. મૃતકના પરિવારજનો પ્રત્યે મારી સંવેદનાઓ. હું ઘાયલો જલદીથી સ્વસ્થ્ય થાય તેની કામના કરું છું.”
AP/J.Khunt
Distressing news from Mecca. Pained at loss of lives due to the stampede. Condolences to families of the deceased & prayers with the injured
— Narendra Modi (@narendramodi) September 24, 2015