Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સાનિયા મિર્ઝા અને માર્ટિના હિંગિસને અમરીકી ઓપન જીતવા પર શુભકામના પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુશ્રી સાનિયા મિર્ઝા અને સુશ્રી માર્ટિના હિંગિસને અમેરીકી ઓપન ટેનિસની મહિલા ડબલ્સ ફાઈનલ જીતવા પર શુભકામના પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “સુશ્રી સાનિયા અને સુશ્રી માર્ટિના હિંગિસને અમરીકી ઓપન ટેનિસમાં શાનદાર વિજય પર શુભકામના. તમારી ઉપલબ્ધિથી અમે ગૌરવાન્વિત થયા છીએ.”

UM/AP//J.Khunt/GP