પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સામાજિક કાર્યકર અને લેખિકા મહાશ્વેતા દેવીના નિધન પર શોક વ્યકત કર્યો છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, મહાશ્વેતા દેવીએ શાનદાર રીતે કલમની તાકાતની વ્યાખ્યા કરી. કરૂણા, સમાનતા અને ન્યાયની એક અવાજ, તેઓ આપણને ગેહેરા દુઃખમાં મુકી ગયા છે. તેમની આત્માને શાંતિ પ્રાપ્ત થયા.
TR/DK
Mahashweta Devi wonderfully illustrated the might of the pen. A voice of compassion, equality & justice, she leaves us deeply saddened. RIP.
— Narendra Modi (@narendramodi) July 28, 2016