પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સિંગાપુરના પ્રધાનમંત્રી શ્રી લી સિયન લૂંગ અને તેમની પીપલ્સ એક્શન પાર્ટી (પીએપી)ને સિંગાપુરની સામાન્ય ચૂંટણીમાં વિજયી થવા બદલ શુભકામના પાઠવી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, “ચૂંટણી જીતવા માટે લી સિયન લૂંગ અને પીપલ્સ એક્શન પાર્ટી (પીએપી)ને શુભકામના. ભારત – સિંગાપુર સંબધોને વધુ મજબૂત કરવા માટે હું પ્રધાનમંત્રી લીની સાથે કાર્ય કરવા માટે ઉત્સુક છું.”
UM/AP//J.Khunt/GP
Congrats @leehsienloong & @PAPSingapore for the poll win. Looking forward to working with PM Lee to further deepen India-Singapore ties.
— NarendraModi(@narendramodi) September 12, 2015