Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સિંગાપોરના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી એસ.આર. નાથનના નિધન પર દિલાસો વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સિંગાપોરના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી એસ.આર. નાથનના નિધન પર દિલાસો વ્યક્ત કર્યો હતો.

સિંગાપુરના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના મોતથી ખુબ દુઃખ થયું, સિંગાપુરે એક ખ્યાતનામ નેતા ગુમાવ્યો છે જેઓ ખૂબજ લોકપ્રિય હતા.

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ નાથનના નિધનથી સિંગાપુરના લોકોના દુઃખમાં અમે ભારતીયો પણ સહભાગી થઈએ છીએ. તેમના પરિવારને દિલાસો.

TR