Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સિક્કિમ, અરૂણાચલ પ્રદેશ અને ત્રિપુરામાં એકિકૃત આદેશ અને નિયંત્રણ કેન્દ્રોનો શિલાન્યાસ કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીથી વીડિયો કોન્ફરેન્સ મારફતે પૂર્વોત્તરનાં પાંચ સ્માર્ટ શહેરોમાં એકિકૃત આદેશ અને નિયંત્રણ કેન્દ્રનો શિલાન્યાસ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ સિક્કિમનાં નામચી અને ગંગટોક, અરૂણાચલ પ્રદેશનાં ઇટાનગર અને પાસીઘાટ તથા ત્રિપુરાનાં અગરતલામાં આદેશ અને નિયંત્રણ કેન્દ્રના શિલાન્યાસ માટે ડિઝિટલી તકતીનું અનાવરણ કર્યું હતું.

*****

NP/J.Khunt/GP/RP

1