Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સિયાચીનમાં મૃત્યુ પામનારા સૈનિકો માટે દિલસોજી વ્યક્ત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સિયાચીનમાં મૃત્યુ પામેલા સૈનિકો અંગે શોકની લાગણી વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે “સિયાચીનમાં સૈનિકોનાં મૃત્યુ અત્યંત કરુણાજનક ઘટના છે. રાષ્ટ્રને જીવન સમર્પિત કરનારા બહાદુર સૈનિકોને હું સલામ કરું છું. તેમના પરિવારોને દિલાસો પાઠવું છું.”

AP/J.Khunt