Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સીઆઇએસએફનાં સ્થાપના દિવસે સીઆઇએસએફનાં જવાનોને શુભેચ્છા આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રિય ઔદ્યોગિક સુરક્ષા દળનાં સ્થાપના દિવસે સીઆઇએસએફનાં જવાનોને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “કેન્દ્રિય ઔદ્યોગિક સુરક્ષા દળનાં સ્થાપના દિવસ પર સીઆઈએસએફનાં જવાનોને અભિનંદન અને શુભેચ્છા. સીઆઈએસએફએ મહત્ત્વપૂર્ણ સંસ્થાઓની સુરક્ષાની જરૂરિયાતોને અસરકારક રીતે પૂરી કરીને પોતાનું એક વિશિષ્ટ સ્થાન ઊભું કર્યું છે. આ સંસ્થાઓમાંથી ઘણી ભારતનાં પુનરુત્થાન અને રાષ્ટ્રને જોડવાની પ્રેરણા આપે છે.”

****

J.Khunt/GP