Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સીઆરપીએફના જવાનોને 77મી વર્ષગાંઠ દિવસે સલામ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સીઆરપીએફ જવાનોને 77મી વર્ષગાંઠ દિવસે સલામ કરી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “સીઆરપીએફ દિવસની 77મી વર્ષગાંઠ પર અમારી સીઆરપીએફના જવાનોને તેમના મજબૂત મનોબળ અને આપણી સુરક્ષા પદ્ધતિમાં તેમની ભૂમિકાને સલામ”.

AP/TR/GP