Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સીસીએસ બેઠકની અધ્યક્ષતા કરી

પ્રધાનમંત્રીએ સીસીએસ બેઠકની અધ્યક્ષતા કરી


પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના પગલે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​7, લોક કલ્યાણ માર્ગ ખાતે સુરક્ષા પરની કેબિનેટ સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના પગલે, 7, લોક કલ્યાણ માર્ગ ખાતે CCS ની બેઠકની અધ્યક્ષતા કરી.”

AP/IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]