Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સુકમામાં સીઆરપીએફના સૈનિકની હત્યા પર ખેદ વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છત્તિસગઢમાં સુકમામાં સીઆરપીએફના સૈનિકની હત્યા પર ખેદ વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “સુકમામાં સીઆરપીએફના સૈનિકની હત્યાથી વ્યથિત છું. શહીદને શ્રદ્ધાંજલિ અને તેમના કુટુંબને દિલાસો. ઇજાગ્રસ્ત સૈનિકો ઝડપથી સાજાં થઈ જાય તેવી પ્રાર્થના.

સુકમામાં સ્થિતિ પર ગૃહ મંત્રી રાજનાથ સિંહજી સાથે વાત કરી હતી. તેઓ સ્થિતિનો તાગ મેળવવા સુકમા જઈ રહ્યા છે.”

TR