પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી સુજીત વિલ્સનના સફળ બચાવ માટે પ્રાર્થના કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે સુજીતને બચાવવા માટે ચાલી રહેલા પ્રયાસો માટે એમણે તમિલનાડુના મુખ્યમંત્રી ડૉ. એડાપ્પડી પલાનીસામી સાથે વાત કરી છે. એમણે કહ્યું હતું કે વિલ્સનની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે દરેક સંભવ પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.
RP
My prayers are with the young and brave Sujith Wilson. Spoke to CM @EPSTamilNadu regarding the rescue efforts underway to save Sujith. Every effort is being made to ensure that he is safe. @CMOTamilNadu
— Narendra Modi (@narendramodi) October 28, 2019