Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સુરતમાં આગની ભીષણ દુર્ઘટના પર શોકની લાગણી વ્યક્ત કરી


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના સુરતમાં આગની ભીષણ દુર્ઘટના પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે ગુજરાત સરકાર અને સ્થાનિક અધિકારીઓને આ દુર્ઘટનાથી અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ સહાયતા ઉપલબ્ધ કરાવવાની સૂચના આપી હતી.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે, સુરતમાં આગની ભીષણ દુર્ઘટનાથી હું અત્યંત દુઃખી થયો છું. મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું પ્રાર્થના કરું છું કે ઇજાગ્રસ્ત લોકો ઝડપથી સાજા થાય. મેં ગુજરાત સરકાર અને સ્થાનિક અધિકારીઓને અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ સહાયતા પ્રદાન કરવા માટે જણાવ્યું છે.

 

RP