પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુ-30એમકેઆઈ ફાઇટર વિમાનમાંથી બ્રહ્મોસ એએલસીએમ (એર લોન્ચ ક્રૂઝ મિસાઇલ)નાં પ્રથમ સફળ પરીક્ષણ પર ખુશી વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રીએ આ નોંધપાત્ર સફળતા સાથે સંકળાયેલા તમામ લોકોને અભિનંદન પણ પાઠવ્યાં હતાં.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “સુ-30એમકેઆઇમાંથી બ્રહ્મોસ એએલસીએમનાં પ્રથમ સફળ પરીક્ષણ પર આનંદ થયો છે. આ મહત્ત્વપૂર્ણ સફળતા સાથે સંકળાયેલા તમામ લોકોને અભિનંદન.”
NP/J.Khunt/GP/RP
Delighted on the successful maiden test firing of Brahmos ALCM from Su-30MKI. Congratulations to all those associated with this remarkable feat. @DRDO_India https://t.co/bRJccE795U
— Narendra Modi (@narendramodi) November 22, 2017