Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સેના દિવસના અવસર પર સેનાના સંશોધકો (ઈનોવેટર્સ)ને પ્રમાણપત્ર પ્રદાન કર્યા

પ્રધાનમંત્રીએ સેના દિવસના અવસર પર સેનાના સંશોધકો (ઈનોવેટર્સ)ને પ્રમાણપત્ર પ્રદાન કર્યા

પ્રધાનમંત્રીએ સેના દિવસના અવસર પર સેનાના સંશોધકો (ઈનોવેટર્સ)ને પ્રમાણપત્ર પ્રદાન કર્યા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (15-1-2016) સેનાના સંશોધક (ઈનોવેટર્સ) અધિકારીઓને પ્રમાણપત્ર પ્રદાન કર્યા. આ અધિકારીઓને આ પ્રમાણ પત્ર તેમના દ્વારા સંચાર, આતંકવાદ વિરોધી કાર્યવાહી, છદ્મવેશ વગેરે જેવા ક્ષેત્રોમાં કરાયેલા વિલક્ષણ અન્વેષણ માટે પ્રદાન કરાયા.

આ સંશોધકોને પ્રધાનમંત્રી દ્વારા આ પ્રમાણપત્ર સેના દિવસના અવસર પર સેના પ્રમુખના નિવાસ સ્થાને આયોજિત ‘હેટ-હોમ સમારોહ’માં પ્રદાન કરાયા. આ આવસર પર રક્ષા મંત્રી શ્રી મનોહર પારિકર પણ ઉપસ્થિત હતા.

સંશોધકોએ સેના પ્રમુખની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રીને પોતાના કાર્યની બાબતમાં જાણકારી આપી.

UM/AP/J.KHUNT/GP