પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સોનમજીને અપીલ કરી કે તેઓ તેમના ડોક્ટરોની સલાહ મુજબ તેમની દિનચર્યા જાળવી રાખે અને શક્ય તેટલી વહેલી તકે તેમનું પાછલું વજન પાછું મેળવે.
શ્રી મોદીએ કહ્યું કે તેઓ ભગવાનને પ્રાર્થના કરે છે કે સોનમજી સ્વસ્થ રહે.
X પરની એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ શેર કર્યું:
“હું સોનમજીને આગ્રહ કરું છું કે તેઓ ડોક્ટરોની સલાહ મુજબ પોતાની દિનચર્યા જાળવી રાખે અને શક્ય તેટલી વહેલી તકે પોતાનું પહેલાં જેટલું વજન પાછું મેળવે.
હું ભગવાનને પ્રાર્થના કરું છું કે સોનમજી સ્વસ્થ રહે.”
@Wangchuk66
@GitanjaliAngmo”
मैं सोनम जी से आग्रह करता हूँ की वो डॉक्टरों की सलाह के अनुसार अपनी दिनचर्या रखें और जल्द से जल्द अपना पुराना वज़न फिर से प्राप्त करें।
मैं प्रभु से प्रार्थना करता हूँ कि सोनम जी स्वस्थ रहें।@Wangchuk66 @GitanjaliAngmo
— Narendra Modi (@narendramodi) July 23, 2026
IJ/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]