Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સોનમજીને ડોક્ટરોની સલાહનું પાલન કરવાનો આગ્રહ કર્યો અને તેમના સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સોનમજીને અપીલ કરી કે તેઓ તેમના ડોક્ટરોની સલાહ મુજબ તેમની દિનચર્યા જાળવી રાખે અને શક્ય તેટલી વહેલી તકે તેમનું પાછલું વજન પાછું મેળવે.

શ્રી મોદીએ કહ્યું કે તેઓ ભગવાનને પ્રાર્થના કરે છે કે સોનમજી સ્વસ્થ રહે.

X પરની એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ શેર કર્યું:

હું સોનમજીને આગ્રહ કરું છું કે તેઓ ડોક્ટરોની સલાહ મુજબ પોતાની દિનચર્યા જાળવી રાખે અને શક્ય તેટલી વહેલી તકે પોતાનું પહેલાં જેટલું વજન પાછું મેળવે.

હું ભગવાનને પ્રાર્થના કરું છું કે સોનમજી સ્વસ્થ રહે.”

@Wangchuk66

@GitanjaliAngmo”

 

IJ/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]