Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સૌને નવરોઝની શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પારસી નવા વર્ષ નવરોઝ નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“પારસી નવા વર્ષની શરૂઆત પર હાર્દિક શુભેચ્છાઓ! આપણા રાષ્ટ્રમાં પારસીઓના સતત યોગદાન પર આપણે બધા ગર્વ અનુભવીએ છીએ. આ વર્ષ બધા માટે સુખ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય લાવે. નવરોઝ મુબારક!”

SM/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]