Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સૌને લોહરીની શુભેચ્છાઓ પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લોહરીના અવસરે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.

X પરની અલગ અલગ પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું:

“સૌને લોહરીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!”

“ਸਭ ਨੂੰ ਲੋਹੜੀ ਦੀਆਂ ਬਹੁਤ-ਬਹੁਤ ਮੁਬਾਰਕਾਂ!”

SM/IJ/GP/JD