Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સ્વામી દયાનંદ સરસ્વતીની જયંતિ પ્રસંગે તેમને શ્રદ્ધાંજલિ આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વામી દયાનંદ સરસ્વતીની જયંતિ પ્રસંગે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

પ્રધાનમંત્રી શ્રીએ પોતાના સંદેશમાં જણાવ્યું કે “સ્વામી દયાનંદ સરસ્વતી એક દૂરદ્રષ્ટા હતા, જેમણે શિક્ષણ અને સામાજિક સુધારા દ્વારા લોકોના જીવન ઉન્નત બનાવ્યા. એમની જયંતિ પ્રસંગે તેમને શ્રદ્ધાંજલિ.”

AP/J.Khunt