Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સ્વામી દયાનંદ સરસ્વતિને તેમની જન્મજયંતીએ શ્રધ્ધાંજલિ અર્પી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વામી દયાનંદ સરસ્વતિને તેમની જન્મજયંતીએ શ્રધ્ધાંજલિ અર્પી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “સ્વામી દયાનંદ સરસ્વતિને તેમની જયંતીએ શ્રધ્ધાંજલિ. સામાજિક સુધારણા અને શિક્ષણ માટેના તેમના ઉમદા પ્રયાસોની કાયમી અસર યથાવત છે.”

TR